Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? થી એક પણ નહીં એણે ચોક થી એક પણ નહીં એણે ચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે ? ભોપાલ નેપાનગર દેવાસ ઈન્દોર ભોપાલ નેપાનગર દેવાસ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? ભીખુ જીવનપાથેય બાનો વાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય બાનો વાડો પરીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા ચતુર્થી પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP