Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રીક ટન કાર્બન વાયુ છોડે છે ? 4.9 4.1 3.8 4.5 4.9 4.1 3.8 4.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માતાપિતા' સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ ઉપપદ દ્વન્દ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ દ્વન્દ્વ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 54 58 49 60 54 58 49 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (0.2 × 0.2 + 0.8 × 0.8 + 2 × 0.16) / (0.2 + 0.8) = ? 0.2 1.0 0(zero) 0.8 0.2 1.0 0(zero) 0.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? નાથાલાલ દવે મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 33,000 ₹ 62,000 ₹ 16,500 ₹ 1,100 ₹ 33,000 ₹ 62,000 ₹ 16,500 ₹ 1,100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP