Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણ કયા વેદમાં કરાયું છે ? સામવેદ અથર્વવેદ ઋગ્વેદ આપેલ પૈકી એક પણ નહીં સામવેદ અથર્વવેદ ઋગ્વેદ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x² + 4 ના ખરા અવયવો ___ (x² + 2) (x² + 2) x²(x² + 4) અશક્ય છે. (x² + 2) (x² - 2) (x² + 2) (x² + 2) x²(x² + 4) અશક્ય છે. (x² + 2) (x² - 2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? પન્નાલાલ પટેલ મનોહર ત્રિવેદી મનુભાઈ પંચોળી નાથાલાલ દવે પન્નાલાલ પટેલ મનોહર ત્રિવેદી મનુભાઈ પંચોળી નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? ઘડો માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક ઘડો માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 512 16 64 256 512 16 64 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી ષષ્ઠી દ્વિતીયા સપ્તમી ચતુર્થી ષષ્ઠી દ્વિતીયા સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP