Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઘડી સંગ' કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત આપેલ પૈકી એક પણ નહીં રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક નિરંજન ભગત આપેલ પૈકી એક પણ નહીં રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? કિલોમીટર સેન્ટિમીટર મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટિમીટર મીટર પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પ્લેઈંગ ઇટ માય વે' એ કોની આત્મકથા છે ? મહેન્દ્રસિંઘ ધોની સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ સચીન તેંડુલકર મહેન્દ્રસિંઘ ધોની સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ સચીન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District I really enjoy ___ the poor. helped will help helping help helped will help helping help ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેચાયેલું પત્તુ ‘ચૉકટ’ હોવાની સંભાવના કેટલી ? 25% 12.5% 50% 75% 25% 12.5% 50% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી.' આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP