Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - એહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - એહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? મરચી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય મરચી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 1¹⁰⁰ + 100⁰ બરાબર કેટલા ? 101 2 1 200 101 2 1 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 2 1 3 0(Zero) 2 1 3 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના કયા રાજ્યને 'ભૂટાન’ દેશની સરહદ સ્પર્શતી નથી ? અરૂણાચલ પ્રદેશ મિઝોરમ આસામ સિક્કિમ અરૂણાચલ પ્રદેશ મિઝોરમ આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District √16×256 = (___)² 8 9 7 16 8 9 7 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP