Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જુમો ભિસ્તી’ વાર્તમાં પાડાનું નામ શું હતું ? રેણુ જુમો ભૂરો વેણુ રેણુ જુમો ભૂરો વેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પ્લેઈંગ ઇટ માય વે' એ કોની આત્મકથા છે ? સચીન તેંડુલકર સાનિયા મિર્ઝા મહેન્દ્રસિંઘ ધોની સાનિયા નેહવાલ સચીન તેંડુલકર સાનિયા મિર્ઝા મહેન્દ્રસિંઘ ધોની સાનિયા નેહવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કઇ સંખ્યા મોટી છે ? 3.06 3.0006 3.006 3.6 3.06 3.0006 3.006 3.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. સર્વનામ નિપાત વિશેષણ કૃદંત સર્વનામ નિપાત વિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ? યજ્ઞમાં હોમવાના લાકડાં સાથે યુદ્ધ કરવાવાળો વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી યજ્ઞમાં હોમવાના લાકડાં સાથે યુદ્ધ કરવાવાળો વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? ઊર્મિગીત પદ છપ્પા હાઈકુ ઊર્મિગીત પદ છપ્પા હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP