Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? તાપી નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી' - આ અર્થ ધરાવતી કહેવત કઈ ? ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ પડતાં પર પાટું મારવું મન હોય તો માળવે જવાય આશા અમર છે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ પડતાં પર પાટું મારવું મન હોય તો માળવે જવાય આશા અમર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ? ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાન દાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાન દાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીતિશતકની રચના કોણે કરી છે ? ભતૃહરિ જયદેવ ભારવિ બિલ્હણ ભતૃહરિ જયદેવ ભારવિ બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District √16×256 = (___)² 8 7 9 16 8 7 9 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જુમો ભિસ્તી’ વાર્તમાં પાડાનું નામ શું હતું ? જુમો ભૂરો વેણુ રેણુ જુમો ભૂરો વેણુ રેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP