Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું.' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. સંબંધ વિભક્તિ કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1930 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1930 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 1¹⁰⁰ + 100⁰ બરાબર કેટલા ? 200 101 2 1 200 101 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા આંધ્રપ્રદેશ રાજસ્થાન ઓરિસ્સા તેલંગાણા આંધ્રપ્રદેશ રાજસ્થાન ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? સાડી પાનેતર પાલવ મીંઢણ સાડી પાનેતર પાલવ મીંઢણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? મારી હકીકત બાંધ ગઠરિયાં સત્યના પ્રયોગો સીધાં ચઢાણ મારી હકીકત બાંધ ગઠરિયાં સત્યના પ્રયોગો સીધાં ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP