Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ? મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કર્ણદેવ સોલંકી કરણ વાઘેલા મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કર્ણદેવ સોલંકી કરણ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે ? 13 194 105 25 થી 28 13 194 105 25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? તાપી નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખરીફ પાકની લણણી કયા માસ દરમ્યાન કરવામાં આવે છે ? ઓક્ટોબર - ડિસેમ્બર જૂન - જુલાઈ સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર જૂન - જુલાઈ સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District જો + એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય, તો 10 - 2 ÷ 4 × 10 + 5 = ___ 32 18 22 24 32 18 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ’ માનતો હતો ? બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ અકબર જહાંગીર બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ અકબર જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP