ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? હરિગીત ચોપાઈ દોહરો સવૈયા હરિગીત ચોપાઈ દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે ? અગ્રમાં સર અગ્ર અને સર આગળ સહનાર આગળ ફરનાર અગ્રમાં સર અગ્ર અને સર આગળ સહનાર આગળ ફરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ? શ્લેષ વર્ણસગાઈ યમક પ્રાસસાંકળી શ્લેષ વર્ણસગાઈ યમક પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. પ્રત્યક્ષ નિષ્પક્ષ પરોક્ષ આંખ સામે સમક્ષ નિષ્પક્ષ પરોક્ષ આંખ સામે સમક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? વિશેષણ સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ વિશેષણ સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. જથ્થાવાચક દર્શકવાચક સંબંધવાચક ગુણવાચક જથ્થાવાચક દર્શકવાચક સંબંધવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP