સમય અને કામ (Time and Work)
એક છાત્રાલયના કોઠા૨માં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિધાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?
સમય અને કામ (Time and Work)
A એક કામ 12 દિવસમાં પુરુ કરે અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. 4 દિવસ કામ કર્યા બાદ A કામ છોડી દે છે. બાકીનું કામ એકલો B પૂરું કરે છે. Aને મહેનતાણા પેટે 1,500 રૂ. મળ્યા હોય તો B ને કેટલું મહેનતાણું મળે ?
સમય અને કામ (Time and Work)
૨મેશ એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. જ્યારે મહેશ તે જ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ ક૨ે છે. 10 દિવસ પછી બીમા૨ીને કા૨ણે ૨મેશ કામ ક૨વાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે.
સમય અને કામ (Time and Work)
A અને B એક કામ 12 દિવસમાં કરી શકે છે. B અને C એક કામ 15 દિવસમાં કરી શકે છે. C અને A એક કામ 20 દિવસમાં કરી શકે છે. ત્રણેય ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય ?