ભારતનું બંધારણ (Constitution Of India)
સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ?

નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન
આપેલ પૈકી એક પણ નહીં
ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ
ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?

પાંચ વર્ષ
છ વર્ષ
ત્રણ વર્ષ
રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -200
અનુચ્છેદ -201
અનુચ્છેદ -203
અનુચ્છેદ -202

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

સ્વર્ણસિંહ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
મંડલ સમિતિ
કે.સંથાનલ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP