ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે?

નવમી અનુસૂચિ
સાતમી અનુસૂચિ
ત્રીજી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે ?

સામાન્ય વહીવટ વિભાગ
રાજ્યપાલ
મુખ્યમંત્રી
વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ?

રાજ્યપાલ તેઓને નીમે છે.
રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે.
રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.
ગૃહમાં તેઓ મત આપી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP