Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'રસ્તો કરી જવાના' - ગઝલના રચયિતા કોણ છે ? અમૃત 'ઘાયલ' મરીઝ બરકત વિરાણી આદિલ 'મન્સૂરી' અમૃત 'ઘાયલ' મરીઝ બરકત વિરાણી આદિલ 'મન્સૂરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીતિશતકની રચના કોણે કરી છે ? ભારવિ જયદેવ બિલ્હણ ભતૃહરિ ભારવિ જયદેવ બિલ્હણ ભતૃહરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે ? 25, 5 વર્ષ 40, 20 વર્ષ 30, 10 વર્ષ 36, 16 વર્ષ 25, 5 વર્ષ 40, 20 વર્ષ 30, 10 વર્ષ 36, 16 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ? ડૉ. ભગવાન દાસ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાન દાસ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? નર્મદા તાપી મહી સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા આનંદીબહેન પટેલ કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા આનંદીબહેન પટેલ કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP