Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

સાચાસમણા
માનવીની ભવાઈ
મળેલા જીવ
વળામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ?

કારતક સુદ 7, વિક્રમ સંવત 2006
માગસર સુદ 5, વિક્રમ સંવત 2006
માગસર વદ 8, વિક્રમ સંવત 2006
માગસર સુદ 7, વિક્રમ સંવત 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP