Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભવાઈના રચયિતાનું નામ જણાવો. અસાઈત ઠાકર વલ્લભ ઠાકર મંડણ બંધારો ભાલણ અસાઈત ઠાકર વલ્લભ ઠાકર મંડણ બંધારો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? સાચાસમણા વળામણા માનવીની ભવાઈ મળેલા જીવ સાચાસમણા વળામણા માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 5000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 1355 1655 1755 1096 1355 1655 1755 1096 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નામના અર્થમાં વધારો કરે એને શું કહેવામાં આવે છે ? નામયોગી વિશેષણ નામ સમાસ નામયોગી વિશેષણ નામ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ સપાટ ખરબચડા અંતર્ગોળ બહિર્ગોળ સપાટ ખરબચડા અંતર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District [2/3]⁷ × [2/3]³ ÷ [2/3]⁶ = ___ 8/27 4/9 2/3 16/81 8/27 4/9 2/3 16/81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP