Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, 'મારે એમને ત્યાં જવાનું છે.' ' શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક પરિમાણવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયું ખનિજ દરિયાનાં પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ? બોકસાઈટ ડોલોમાઈટ ગ્રેફાઈટ લિગ્નાઈટ બોકસાઈટ ડોલોમાઈટ ગ્રેફાઈટ લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District Hardly had I got up ___ she came. then than while when then than while when ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? લોક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 515 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? ગયા પ્રયાગ ઉજ્જૈન અયોધ્યા ગયા પ્રયાગ ઉજ્જૈન અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP