Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? કાયદા મંત્રી અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદા મંત્રી અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો ઃ “લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે.' વ્યાજસ્તુતિ યમક અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ યમક અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.' ઉપર શ્રદ્ધા અટલ દરેક ઉપર શ્રદ્ધા અટલ દરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જો A ⊂ B અને B ⊂ A હોય, તો A ___ B. ≠ ∈ ∉ = ≠ ∈ ∉ = ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો : 'આ ઈન્દ્રાસન - અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.' રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? કિશોરી શક્તિ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કૃષિ તાલીમ યોજના કિશોરી શક્તિ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કૃષિ તાલીમ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP