Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? દેવદાર ચીડ ખેર ટીમરૂ દેવદાર ચીડ ખેર ટીમરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? કૃપણ - કંજૂસ ગિરા - વાણી કચૂડો - હીંચકો દર્પ - ઘાસ કૃપણ - કંજૂસ ગિરા - વાણી કચૂડો - હીંચકો દર્પ - ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District - 4, x, 8 સમાંતર શ્રેણીમાં હોય, તો d= ___ 6 0(zero) 4 2 6 0(zero) 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ગુપ્તયુગ ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ગુપ્તયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો : 'સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.' મંદાકાન્તા હરિગીત વસંતતિલકા મનહર મંદાકાન્તા હરિગીત વસંતતિલકા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District Assam is in ___ East of our country. a to an the a to an the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP