Loading [Contrib]/a11y/accessibility-menu.js

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ દેખાય છે ?

દિનકર જોષી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
બેંક લોનના સંદર્ભમાં E.M.I. એટલે શું?

ઇઝી મની ઇન્સ્ટોલમેન્ટ
ઇક્વેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ
ઇકવલ મીનીમમ ઇન્સ્ટોલમેન્ટ
ઇક્વલ મની ઇન્સ્ટોલમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP