Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો : 'સર્વજ્ઞ' તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 7 અને 9 7 અને 15 15 અને 21 5 અને 15 7 અને 9 7 અને 15 15 અને 21 5 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, 'મારે એમને ત્યાં જવાનું છે.' ' શરતવાચક પરિમાણવાચક અવતરણવાચક સમુચ્યવાચક શરતવાચક પરિમાણવાચક અવતરણવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કહેવતનો અર્થ લખો : 'તેલ જોવી તેલની ધાર જોવી.' કાર્ય ઝડપથી પૂરું કરવું. તેલ જોયા પછી તેલની ધાર જોવી. કાર્ય સમજી વિચારીને કરવું. તેલની ધાર પ્રમાણે કામ કરવું. કાર્ય ઝડપથી પૂરું કરવું. તેલ જોયા પછી તેલની ધાર જોવી. કાર્ય સમજી વિચારીને કરવું. તેલની ધાર પ્રમાણે કામ કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે, તેનું પુરું નામ શું છે ? Global point service Global Positioning System General positioning system Global positioning service Global point service Global Positioning System General positioning system Global positioning service ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP