Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કમિશ્નર, કુટીર અને ગ્રામોધોગ, ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉધોગના કારીગરોને બેંકો મારફતે નાણાંકીય લોન / સહાય આપવામાં આવે છે ? લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, 'મારે એમને ત્યાં જવાનું છે.' ' શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક પરિમાણવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ? કોમોડોર એડમિરલ કમાંડંટ જનરલ કોમોડોર એડમિરલ કમાંડંટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મસ્તક, માર્ચ, મન્વંત૨, મંતવ્ય માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંત૨, મંતવ્ય માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.' સમૂહવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચીત પરિચિત પરિચીત પરીચિત પરીચીત પરિચિત પરિચીત પરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP