Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District “શબરી ધામ મંદિર'' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? વલસાડ ડાંગ સાબરકાંઠા નર્મદા વલસાડ ડાંગ સાબરકાંઠા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમલંબ □ PQRS માં PS¯ ∥ QR છે. PQ¯ અને RS¯ નાં મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. જો EF = 15 અને PS = 10 હોય, તો QR = ___ 25 10 15 20 25 10 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? વ્યાકરણ દંડનીતિ કાવ્યશાસ્ત્ર રાજનીતિ વ્યાકરણ દંડનીતિ કાવ્યશાસ્ત્ર રાજનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District "___ comment on demonetization ?” A little Ever Any Each A little Ever Any Each ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો : 'સર્વજ્ઞ' દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 45 દિવસ 30 દિવસ 60 દિવસ 90 દિવસ 45 દિવસ 30 દિવસ 60 દિવસ 90 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP