Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'કૃતજ્ઞ' વિધ્ન કૃતધ્ન સર્વજ્ઞ શત્રુઘ્ન વિધ્ન કૃતધ્ન સર્વજ્ઞ શત્રુઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? અયોધ્યા ઉજ્જૈન પ્રયાગ ગયા અયોધ્યા ઉજ્જૈન પ્રયાગ ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' બારી રંગ દીવાલ પણ બારી રંગ દીવાલ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 30 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? ઉપ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ઉપ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ખેર દેવદાર ચીડ ટીમરૂ ખેર દેવદાર ચીડ ટીમરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP