Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ?

કિશોરી શક્તિ યોજના
ચિરંજીવી યોજના
કૃષિ તાલીમ યોજના
સરસ્વતી સાધના યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
ક્રોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ?

ઉદ્યોગોની સંખ્યા
ભૌગોલિક સ્થિતિ
વસતિની સંખ્યા
આર્થિક સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP