Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ? હાટ હાથશાળ મેળો કલા પ્રદર્શન વેચાણ ઘર હાટ હાથશાળ મેળો કલા પ્રદર્શન વેચાણ ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે? અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ દેખાય છે ? દિનકર જોષી ધૂમકેતુ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ દિનકર જોષી ધૂમકેતુ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન. રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવૉર્ડ અંબુભાઈ પુરાણી એવૉર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવૉર્ડ અંબુભાઈ પુરાણી એવૉર્ડ જયભિખ્ખુ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 2197 ના ઘનમૂળનો એકમનો અંક ___ છે. 7 9 6 3 7 9 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP