Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ?

કચૂડો - હીંચકો
ગિરા - વાણી
દર્પ - ઘાસ
કૃપણ - કંજૂસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન.

એકલવ્ય એવૉર્ડ
રણજિતરામ સુવર્ણ ચંદ્રક
જયભિખ્ખુ એવોર્ડ
અંબુભાઈ પુરાણી એવૉર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ?

અદ્વૈત - દ્વૈત
અથ - ઈતિ
આસ્તિક - નાસ્તિક
જયેષ્ઠ - ભાદ્રપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP