Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જે પોષતું તે મારતું ; શું એ નથી ક્રમ કુદરતી ? -ક્યો છંદ છે ? સવૈયા દોહરો મંદાક્રાન્તા હરિગીત સવૈયા દોહરો મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય ? નામદાર હાઇકોર્ટને રાજ્ય સરકારને મુખ્ય સચિવને આપેલ તમામ નામદાર હાઇકોર્ટને રાજ્ય સરકારને મુખ્ય સચિવને આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 2.197નું ઘનમૂળ ___ છે. 0.13 13 1.3 0.013 0.13 13 1.3 0.013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District He is a man ___ I know, you can trust completely. which who whom whose which who whom whose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કઈ જોડણી સાચી છે ? પૃથિવીવલ્લભ રમણિ અંકૂસ પાઈદળ પૃથિવીવલ્લભ રમણિ અંકૂસ પાઈદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? અવંતિ કર્માવતી ઈન્દ્રાવતી રેવતી અવંતિ કર્માવતી ઈન્દ્રાવતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP