Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? ઉપપદ બહુવ્રીહિ કર્મધારય અવ્યવીભાવ ઉપપદ બહુવ્રીહિ કર્મધારય અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈ એક રકમનું 12 % લેખે 5 વર્ષ નું સાદું વ્યાજ રૂ. 4320 થાય છે તો તે રકમ ___ રૂપિયા હશે. 6000 7200 8200 2700 6000 7200 8200 2700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને "રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ" એનાયત થયો હતો ? ઇરફાન પઠાણ વિક્રમ સોલંકી પંકજ અડવાણી રવિન્દ્ર જાડેજા ઇરફાન પઠાણ વિક્રમ સોલંકી પંકજ અડવાણી રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? હોમ પેજ ફ્રન્ટ પેજ પોર્ટલ વેબ સાઈટ હોમ પેજ ફ્રન્ટ પેજ પોર્ટલ વેબ સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 30 28 26 25 30 28 26 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'કૂથલી' શબ્દનું વિરુધ્ધાર્થી શબ્દ ___ છે. નિંદા તોછડું પ્રસંશા વિવેકી નિંદા તોછડું પ્રસંશા વિવેકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP