Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. નિશ્ચિત તરત શાશ્વત પળ નિશ્ચિત તરત શાશ્વત પળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 2.197નું ઘનમૂળ ___ છે. 13 0.013 1.3 0.13 13 0.013 1.3 0.13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે. વિશેષણ સર્વનામ નામ ક્રિયાપદ વિશેષણ સર્વનામ નામ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? રાધનપુર ચારણકા વારાહી પાટડી રાધનપુર ચારણકા વારાહી પાટડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 28 25 26 30 28 25 26 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP