Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સૂકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહનો એક શબ્દ ઓઘલી ડુંગરી થપ્પો તગાવી ઓઘલી ડુંગરી થપ્પો તગાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? ચીન પાકિસ્તાન ભારત નેપાળ ચીન પાકિસ્તાન ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? વચેટ અંત શુદ્વ અશુદ્ધ વચેટ અંત શુદ્વ અશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 12 27 15 9 12 27 15 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ___ વધુ હોય છે નકકી હોતી નથી. સરખી જ હોય છે ઓછી હોય છે વધુ હોય છે નકકી હોતી નથી. સરખી જ હોય છે ઓછી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ કઝવે લોર્ડ લિયન લોર્ડ મેયો લોર્ડ રિયન લોર્ડ કઝવે લોર્ડ લિયન લોર્ડ મેયો લોર્ડ રિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP