Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કઈ જોડણી સાચી છે ? પૃથિવીવલ્લભ રમણિ અંકૂસ પાઈદળ પૃથિવીવલ્લભ રમણિ અંકૂસ પાઈદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? પોપટ ફ્લેમિંગો મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ પોપટ ફ્લેમિંગો મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. મચ્છર મુત્સદી સાક્ષર અદેખાઈ મચ્છર મુત્સદી સાક્ષર અદેખાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 30 26 28 25 30 26 28 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? વારાહી રાધનપુર ચારણકા પાટડી વારાહી રાધનપુર ચારણકા પાટડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District He is a man ___ I know, you can trust completely. who whose whom which who whose whom which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP