Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? આંદોલનમાં જોડાવું મેદાન છોડી જવું ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઉઠવું આંદોલનમાં જોડાવું મેદાન છોડી જવું ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઉઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? શુદ્વ અશુદ્ધ અંત વચેટ શુદ્વ અશુદ્ધ અંત વચેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 25 20 30 16 25 20 30 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? નેપાળ ચીન પાકિસ્તાન ભારત નેપાળ ચીન પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'કૂથલી' શબ્દનું વિરુધ્ધાર્થી શબ્દ ___ છે. પ્રસંશા તોછડું નિંદા વિવેકી પ્રસંશા તોછડું નિંદા વિવેકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? વારાહી પાટડી ચારણકા રાધનપુર વારાહી પાટડી ચારણકા રાધનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP