Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેના પૈકી ક્યો શબ્દ વાઘનો સમાનાર્થી છે ? વિક્રાંત શાર્દૂલ સાવજ સમેર વિક્રાંત શાર્દૂલ સાવજ સમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-11 અનુસૂચિ-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? રોમાંચિત થઈ ઉઠવું આંદોલનમાં જોડાવું મેદાન છોડી જવું ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઉઠવું આંદોલનમાં જોડાવું મેદાન છોડી જવું ભાવવિભોર થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Think નું ભૂતકાળ લખો. Thought Thinked Thank Thinking Thought Thinked Thank Thinking ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? ફ્લેમિંગો મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ પોપટ ફ્લેમિંગો મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ પોપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. અદેખાઈ મચ્છર સાક્ષર મુત્સદી અદેખાઈ મચ્છર સાક્ષર મુત્સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP