Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના તારંગાના ચોટીલાના બનાસકાંઠા જિલ્લાના રાજપીપળાના તારંગાના ચોટીલાના બનાસકાંઠા જિલ્લાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદામાં (ગુફામાં) 100 મીટર સુધી જઈએ, તો જમીનથી કેટલી ઉંડાઈએ પહોંચાય ? 10 મીટર 50 મીટર 100 મીટર 20 મીટર 10 મીટર 50 મીટર 100 મીટર 20 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District (0.6)⁴ = ___ 12.96 129.6 0.1296 1.296 12.96 129.6 0.1296 1.296 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. મચ્છર સાક્ષર મુત્સદી અદેખાઈ મચ્છર સાક્ષર મુત્સદી અદેખાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 0.02 × 0.3 × 1.3 = ___ 0.078 0.0078 7.8 7.800 0.078 0.0078 7.8 7.800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP