બાયોલોજી (Biology)
જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ?

ખોરાકનું ચયાપચય
કોષરસપટલની પ્રવેશશીલતા
શક્તિવિનિમય
પ્રજનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ?

વિકાસ
વૃદ્ધિ
પ્રતિક્રિયા
ભિન્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી વનસ્પતિના નમૂનાના સંગ્રહ માટેનો સચોટ ક્રમ દર્શાવે છે...

એકત્રીકરણ-દાબન-આરોપણ-શુષ્કન, વિષાકતન
એકત્રીકરણ-શુષ્કન-વિષાકતન-દાબન-આરોપણ
એકત્રીકરણ-શુષ્કન-દાબન-વિષાકતન-આરોપણ
એકત્રીકરણ-દાબન-શુષ્કન, વિષાક્તન, આરોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
IARI એટલે,

ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
ઈન્ડિયન એરોનોટિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP