Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો.' સગડો પ્રાયમસ ચૂલ સગડી સગડો પ્રાયમસ ચૂલ સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 30 દિવસ 60 દિવસ 45 દિવસ 90 દિવસ 30 દિવસ 60 દિવસ 45 દિવસ 90 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. મકરંદ હિમાચલ સૌજન્ય ફિલસૂફ મકરંદ હિમાચલ સૌજન્ય ફિલસૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈધ વેરી.' સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? દેવદાર ખેર ચીડ ટીમરૂ દેવદાર ખેર ચીડ ટીમરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી ભાષાનાં આદિ કવિ કોને કહેવામાં આવે છે? પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP