Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? ગૃહપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન સેના પ્રમુખ ગૃહપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન સેના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.' જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પ્રથમ પાંચ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ___ થાય. 5.6 3 5 3.5 5.6 3 5 3.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 4 10 40 160 4 10 40 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District It ___ here since morning. rains has been raining is rained rained rains has been raining is rained rained ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ગુપ્તયુગ ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ગુપ્તયુગ ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP