Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ રાજનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District (4a + 5b)² ના વિસ્તરણમાં કેટલાં પદો હોય ? ત્રણ ચાર બે છ ત્રણ ચાર બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 46+ 123 310 12 = ___ આપેલ પૈકી એક પણ નહીં 1/2 3/10 2/3 આપેલ પૈકી એક પણ નહીં 1/2 3/10 2/3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ગોળાકાર ત્રાંસી સીધી લંબગોળાકાર ગોળાકાર ત્રાંસી સીધી લંબગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે ? ગુલાબદાસ બ્રોકર કનૈયાલાલ મુનશી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુલાબદાસ બ્રોકર કનૈયાલાલ મુનશી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો : 'આ ઈન્દ્રાસન - અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.' રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP