Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલિ તીલાંજલી તીલાંજલિ તિલાંજલી તિલાંજલિ તીલાંજલી તીલાંજલિ તિલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી ભાષાનાં આદિ કવિ કોને કહેવામાં આવે છે? દલપતરામ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દલપતરામ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો : 'આ ઈન્દ્રાસન - અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.' અનન્વય શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 10 4 40 160 10 4 40 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂઢિપ્રયોગ નો અર્થ લખો : “કાળ ચડવો' ગુસ્સો આવવો આનંદ થવો ભૂખ લાગવી કાળા થવું ગુસ્સો આવવો આનંદ થવો ભૂખ લાગવી કાળા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP