કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ પેંગોલિન દિવસ કયારે મનાવાય છે ? ફેબ્રુઆરીનો પ્રથમ સોમવાર ફેબ્રુઆરીનો પ્રથમ શનિવાર ફેબ્રુઆરીનો બીજો શનિવાર ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરીનો પ્રથમ સોમવાર ફેબ્રુઆરીનો પ્રથમ શનિવાર ફેબ્રુઆરીનો બીજો શનિવાર ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2023 ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની ક્યું ભારતીય શહેર કરશે ? મહારાષ્ટ્ર ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ મહારાષ્ટ્ર ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'ઓપરેશન નન્હે ફરિશ્તે' કોની સાથે સંબંધિત છે ? CRPF BSF RPF CBI CRPF BSF RPF CBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IIT કાનપુર IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT કાનપુર IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્વરભારતી લતા મંગેરાકરનો જન્મ ક્યા થયો હતો ? દિલ્હી ઈન્દોર પણજી મહારાષ્ટ્ર દિલ્હી ઈન્દોર પણજી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP