ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? વલભી સિદ્ધપુર પાટણ કર્ણાવતી વલભી સિદ્ધપુર પાટણ કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? મુલ્કગીરી ચૌથ ભાગ સરદેશમુખી મુલ્કગીરી ચૌથ ભાગ સરદેશમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોજની વાવ કયા જિલ્લામાં આવેલી છે ? પાટણ વડોદરા અમદાવાદ સુરેન્દ્રનગર પાટણ વડોદરા અમદાવાદ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? ભરૂચ વલ્લભી સુરત ખંભાત ભરૂચ વલ્લભી સુરત ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ? સૂરકોટડા કૂન્તાસી પાદરી મંડી સૂરકોટડા કૂન્તાસી પાદરી મંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? ખંડેરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ખંડેરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP