ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ? મોરધારના ડુંગરો સરકલાના ડુંગરો લોજના ડુંગરો ચાડવાના ડુંગરો મોરધારના ડુંગરો સરકલાના ડુંગરો લોજના ડુંગરો ચાડવાના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? ધોળાવીરા લોથલ જુનાગઢ બાલાસિનોર ધોળાવીરા લોથલ જુનાગઢ બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ધોળકા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ બનાસકાંઠા ધોળકા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યું છે ? ગિરનાર દાતાર ચોટીલા તારંગા ગિરનાર દાતાર ચોટીલા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? વલસાડ ચીખલી નવસારી બારડોલી વલસાડ ચીખલી નવસારી બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીનું મૂળ કયું છે ? સહ્યાદ્રી પૂર્વઘાટ મૈકલ અમરકંટક સહ્યાદ્રી પૂર્વઘાટ મૈકલ અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP