કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઓપરેશન સ્નો લેપર્ડ કોની સાથે સંબંધિત છે ? ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય ITBP BSF ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય ITBP BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે ? પેસિફિક મહાસાગર એટલાન્ટિક સાગર કાળો સમુદ્ર ભૂમધ્ય સાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક સાગર કાળો સમુદ્ર ભૂમધ્ય સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશનની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 5મી 6ઠ્ઠી 8મી 4થી 5મી 6ઠ્ઠી 8મી 4થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નેશનલ મીન-કમ-મેરિટ સ્કોલરશિપ યોજના (NMMSS)ને ક્યા વર્ષ સુધી લંબાવાઈ ? વર્ષ 2032-33 વર્ષ 2025-26 વર્ષ 2029-30 વર્ષ 2024-25 વર્ષ 2032-33 વર્ષ 2025-26 વર્ષ 2029-30 વર્ષ 2024-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ? બનાસકાંઠા (ગુજરાત) બેગુસરાઈ (બિહાર) છતરપુર (મધ્ય પ્રદેશ) મલકાનગિરિ (ઓડિશા) બનાસકાંઠા (ગુજરાત) બેગુસરાઈ (બિહાર) છતરપુર (મધ્ય પ્રદેશ) મલકાનગિરિ (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP