કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોઠ ઉત્સવ મનાવાયો ?

જમ્મુ કાશ્મીર
મધ્ય પ્રદેશ
ચંદીગઢ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) કયારે મનાવાય છે ?

11 ફેબ્રુઆરી
9 ફેબ્રુઆરી
10 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ ફ્રન્ટિયર્સ (New Frontiers) કાર્યક્રમ શરૂ કર્યો ?

નાણાં મંત્રાલય
MSME મંત્રાલય
નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય
વાણિજ્ય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વીપક્ષીય વાયુસેના અભ્યાસ 'ઈસ્ટર્ન બ્રિજ-VI'નું આયોજન કર્યુ હતું ?

ઈજિપ્ત
સાઉદી અરેબિયા
ઓમાન
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP