Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય ?

મુખ્ય સચિવને
નામદાર હાઇકોર્ટને
રાજ્ય સરકારને
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય.

સાળો-બનેવી
ભાઈ-ભાઈ
સસરો-જમાઈ
પિતા-પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP