GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ આપવાનો હોય છે ?

Ctrl+S
Ctrl+ V
Ctrl+C
Ctrl +A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“તીર્થગામ'' યોજના અંગેના નીચેના વાક્યો ચકાસો.
(1) ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને સર્વાગી વિકાસ થાય તે માટે આ યોજના છે. _
(2) આ યોજના 2004-2005 ના વર્ષથી અમલમાં છે.-'
(3) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
(4) રૂ।. પાંચ લાખ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવે છે.

માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 એને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થાઓ) નિયમો, 2002ના સંદર્ભમાં “ફરજ” અંગેની વ્યાખ્યાનો ઉલ્લેખ કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે ?