GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અને ગ્રામવિકાસ અંગેના કાર્યક્રમોની તાલીમ આપવા માટેની સર્વોચ્ચ સ્વાયત્ત સંસ્થા કઈ છે ?

ગૂજરાત વિદ્યાપીઠ
SIRD (એસઆઈઆરડી)
SPIPA (સ્પીપા)
IRMA (ઈરમા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જીલ્લા પંચાયત સભ્ય પોતાના હોદ્દાની મુદત દરમ્યાન...
(1)ગેરહાજરીની રજા મંજૂરી સિવાય જિલ્લામાંથી લાગલગાટ ત્રણ મહિના કરતા વધારે સમય ગેરહાજર રહે.
(2) પંચાયતની રજા વગર લાગલગાટ ચાર બેઠકોમાં ગેરહાજર રહે.
તો આ સંજોગોમાં તે સભ્ય તરીકે બંધ થાય છે.
ઉપરોક્ત 1 અને 2 વાક્યો ચકાસો.

માત્ર 2 વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્યો યોગ્ય નથી.
માત્ર 1 વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતના પહેલા મહિલા ડૉક્ટરની 153 મી જન્મજયંતી 31 માર્ચ 2018ના રોજ હતી તે લેડી ડૉક્ટરનું નામ શું હતું ?

આનંદી ગોપાલ જોષી
કેઈ ઓકામી
અસીમા ચેટર્જી
પંડિતા રમાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP