Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? ફ્લેમિંગો પોપટ ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ મોર ફ્લેમિંગો પોપટ ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ લિયન લોર્ડ મેયો લોર્ડ રિયન લોર્ડ કઝવે લોર્ડ લિયન લોર્ડ મેયો લોર્ડ રિયન લોર્ડ કઝવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. સાગર ખાડો ખીણ નદી સાગર ખાડો ખીણ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક વર્તુળનો પરિઘ 251.2 સેં.મી. છે, તો તેનો વ્યાસ ___ સે.મી. છે. (p = 3.14 ) 50 60 80 40 50 60 80 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. શાશ્વત નિશ્ચિત તરત પળ શાશ્વત નિશ્ચિત તરત પળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જે પોષતું તે મારતું ; શું એ નથી ક્રમ કુદરતી ? -ક્યો છંદ છે ? મંદાક્રાન્તા દોહરો સવૈયા હરિગીત મંદાક્રાન્તા દોહરો સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP