Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના ચોટીલાના બનાસકાંઠા જિલ્લાના તારંગાના રાજપીપળાના ચોટીલાના બનાસકાંઠા જિલ્લાના તારંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District AC² = AB² + BC² હોય તો ત્રિકોણ ABC એ ___ ત્રિકોણ છે. લઘુકોણ સમકોણ કાટકોણ ગુરુકોણ લઘુકોણ સમકોણ કાટકોણ ગુરુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? વચેટ અંત અશુદ્ધ શુદ્વ વચેટ અંત અશુદ્ધ શુદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District “સ્નેહરશ્મિ” તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઝીણાભાઈ દેસાઈ ત્રિભોવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોલી ઝીણાભાઈ દેસાઈ ત્રિભોવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ખંત' એટલે... ખાંભી પત્ર ખાણ ધગશ ખાંભી પત્ર ખાણ ધગશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઉઠવું મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઉઠવું મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP